ગુજરાતી

માં ખલની 4 મુખ્ય વ્યાખ્યા છે: ખલુ1ખેલ2ખલ3ખલ4

ખલુ1

ક્રિયાવિશેષણ

 • 1

  જરૂર; નક્કી.

મૂળ

सं.

ગુજરાતી

માં ખલની 4 મુખ્ય વ્યાખ્યા છે: ખલુ1ખેલ2ખલ3ખલ4

ખેલ2

પુંલિંગ

 • 1

  રમત.

 • 2

  તમાસો; જોવાનું નાટક; ભવાઈ; ગમત.

 • 3

  લાક્ષણિક રચના; લીલા.

 • 4

  મામલો; બનાવ; કિસ્સો.

 • 5

  સહેલું -જરામાં થાય એવું કામ.

મૂળ

सं.

ગુજરાતી

માં ખલની 4 મુખ્ય વ્યાખ્યા છે: ખલુ1ખેલ2ખલ3ખલ4

ખલ3

પુંલિંગ

 • 1

  ઔષધ વગેરે કચરવાનો કે ઘૂંટવાનો ખાડાવાળો ઘડેલો પથરો.

મૂળ

सं.

ગુજરાતી

માં ખલની 4 મુખ્ય વ્યાખ્યા છે: ખલુ1ખેલ2ખલ3ખલ4

ખલ4

વિશેષણ

 • 1

  શઠ; ધૂર્ત.

પુંલિંગ

 • 1

  શઠ; ધૂર્ત.

મૂળ

सं.