ખલક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખલક

સ્ત્રીલિંગ

  • 1

    જગત; દુનિયા.

  • 2

    માણસજાત; સંસાર.

મૂળ

अ. खल्क

ખલ્ક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખલ્ક

સ્ત્રીલિંગ

  • 1

    ખલક; જગત; દુનિયા.

  • 2

    માણસજાત; સંસાર.

મૂળ

अ.