ખેલખાના ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખેલખાના

પુંલિંગ

  • 1

    લશ્કરનો અસબાબ.

  • 2

    અસ્તવ્યસ્ત પડેલો સામાન; ગોટાળો.

  • 3

    ખરાબી પાયમાલી.

મૂળ

फा. खेल=લશ્કર+ खानह; સર૰ म.