ખલેચી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખલેચી

સ્ત્રીલિંગ

  • 1

    ખાનાવાળી કોથળી; થેલી.

મૂળ

फा. खलीतह ઉપરથી