ખૂલતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખૂલતું

વિશેષણ

  • 1

    ખુલ્લું કે પહોળું; ભીંસાતું-તંગ નહિ એવું.

  • 2

    ઊઘડતું.

મૂળ

ખૂલવું પરથી