ખેલદિલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખેલદિલી

સ્ત્રીલિંગ

  • 1

    દિલમાં ખેલ કે રમતનો પ્રસન્ન ભાવ હોવો તે.

મૂળ

ખેલ+દિલ+ઈ