ખેલપંચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખેલપંચ

નપુંસક લિંગ

  • 1

    રૅફરી; નિર્ણાયક; (ફૂટબૉલ, બાસ્કેટબોલ વગેરેમાં) રમતનું નિરીક્ષણ કરનાર, રમતના નિયમોનું પાલન કરાવનાર તથા રમત-વિષયક નિર્ણય આપનાર વ્યક્તિ.

  • 2

    પરીક્ષક.

  • 3

    પંચ.