ખેલબુદ્ધિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખેલબુદ્ધિ

સ્ત્રીલિંગ

  • 1

    ખેલદિલી; દિલમાં ખેલ કે રમતનો પ્રસન્ન ભાવ હોવો તે.

મૂળ

सं.