ગુજરાતી

માં ખલલની 4 મુખ્ય વ્યાખ્યા છે: ખલલ1ખલેલ2ખલેલું3ખુલ્લું4

ખલલ1

સ્ત્રીલિંગ

 • 1

  હરકત; અડચણ.

 • 2

  નુકસાન.

ગુજરાતી

માં ખલલની 4 મુખ્ય વ્યાખ્યા છે: ખલલ1ખલેલ2ખલેલું3ખુલ્લું4

ખલેલ2

સ્ત્રીલિંગ

 • 1

  હરકત; અડચણ.

 • 2

  નુકસાન.

ગુજરાતી

માં ખલલની 4 મુખ્ય વ્યાખ્યા છે: ખલલ1ખલેલ2ખલેલું3ખુલ્લું4

ખલેલું3

નપુંસક લિંગ

 • 1

  ખારેક.

 • 2

  ખજૂર.

 • 3

  કાઠિયાવાડી ખજૂરી.

ગુજરાતી

માં ખલલની 4 મુખ્ય વ્યાખ્યા છે: ખલલ1ખલેલ2ખલેલું3ખુલ્લું4

ખુલ્લું4

વિશેષણ

 • 1

  ઉઘાડું.

 • 2

  નિખાલસ; ચોખ્ખું.

 • 3

  સ્પષ્ટ.

 • 4

  નાગું; ઢાંકેલું નહિ તેવું.

 • 5

  છૂપું નહિ-જાહેર.

 • 6

  અસભ્ય.

 • 7

  અણઘેરાયેલું.

 • 8

  ઘેરું નહિ-આછું. (જેમ કે, આકાશ).

મૂળ

अ. खला

નપુંસક લિંગ

 • 1

  હરકત; અડચણ.

 • 2

  નુકસાન.

મૂળ

अ.

નપુંસક લિંગ

 • 1

  હરકત; અડચણ.

 • 2

  નુકસાન.

મૂળ

अ.