ખુલ્લો કાગળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખુલ્લો કાગળ

  • 1

    જાહેરમાં (વર્તમાનપત્ર દ્વારા) લખેલો કાગળ.

  • 2

    બીડ્યા વગરનો કાગળ.