ખલેળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખલેળવું

અકર્મક ક્રિયાપદ​

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી મૂતરવું.

મૂળ

प्रा. खलिर =સ્ખલન કરનાર પરથી?