ગુજરાતી

માં ખલવુંની 4 મુખ્ય વ્યાખ્યા છે: ખલવું1ખલેવું2ખૂલવું3ખેલવું4

ખલવું1

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ખળવું; ખરલ કરવું; ખલમાં ઘાલીને ઘૂંટવું-બારીક કરવું.

ગુજરાતી

માં ખલવુંની 4 મુખ્ય વ્યાખ્યા છે: ખલવું1ખલેવું2ખૂલવું3ખેલવું4

ખલેવું2

નપુંસક લિંગ

 • 1

  ખારેક.

 • 2

  ખજૂર.

 • 3

  કાઠિયાવાડી ખજૂરી.

ગુજરાતી

માં ખલવુંની 4 મુખ્ય વ્યાખ્યા છે: ખલવું1ખલેવું2ખૂલવું3ખેલવું4

ખૂલવું3

વિશેષણ

 • 1

  ખુલ્લું થવું; ઊઘડવું.

 • 2

  ખીલવું (ફૂલ).

 • 3

  ઉઘાડ નીકળવો.

 • 4

  દીપવું; શોભવું (રંગ).

મૂળ

'ખુલ્લું' ઉપરથી

ગુજરાતી

માં ખલવુંની 4 મુખ્ય વ્યાખ્યા છે: ખલવું1ખલેવું2ખૂલવું3ખેલવું4

ખેલવું4

અકર્મક ક્રિયાપદ​

 • 1

  રમવું; ગેલગમ્મત કરવી.

 • 2

  યુક્તિ કે પ્રપંચથી કાર્ય કરવું.

મૂળ

सं. खेल्

નપુંસક લિંગ

 • 1

  [?] ગાડાનાં પાંજરાં ટેકવવા માટે ઘલાતો લાકડાનો ઠોયો; આડું.

 • 2

  ક્રિકેટમાં રોપાતો દાંડિયો; 'સ્ટંપ'.

મૂળ

સર૰ म. खलणें; 'ખલ' પરથી