ખેલાડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખેલાડી

વિશેષણ

  • 1

    ખેલી જાણે એવું; રમતમાં કામ કાઢી લે એવું ચતુર; મુત્સદ્દી.

  • 2

    ખેલ કરે-રમત રમે તે; નટ.