ખેલાડીપણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખેલાડીપણું

નપુંસક લિંગ

  • 1

    રમતિયાળપણું; ખેલવામાં કુશળતા હોવી તે.