ખુલાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખુલાણ

નપુંસક લિંગ

  • 1

    હવા અજવાળાની છૂટવાળી ખુલ્લી જગા.

મૂળ

જુઓ ખુલ્લું