ગુજરાતી

માં ખલાવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: ખલાવું1ખુલાવું2ખેલાવું3

ખલાવું1

અકર્મક ક્રિયાપદ​

 • 1

  અટકી રહેવું.

 • 2

  'ખલવું'નું કર્મણિ.

મૂળ

सं. स्खल्, प्रा. खल

ગુજરાતી

માં ખલાવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: ખલાવું1ખુલાવું2ખેલાવું3

ખુલાવું2

અકર્મક ક્રિયાપદ​

 • 1

  'ખૂલવું'નું ભાવે.

ગુજરાતી

માં ખલાવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: ખલાવું1ખુલાવું2ખેલાવું3

ખેલાવું3

અકર્મક ક્રિયાપદ​

 • 1

  'ખેલવું'નું ભાવે.