ખુલાસો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખુલાસો

પુંલિંગ

 • 1

  સ્પષ્ટીકરણ; ચોખવટ.

 • 2

  સાર; ભાવાર્થ.

 • 3

  નિકાલ; રસ્તો.

 • 4

  મોકળાશ.

 • 5

  લાક્ષણિક દસ્ત; ઝાડો.

મૂળ

अ.