ગુજરાતી માં ખલીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ખલી1ખલી2

ખલી1

સ્ત્રીલિંગ

  • 1

    ખિસકોલી.

  • 2

    છોકરાંની એક રમત.

ગુજરાતી માં ખલીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ખલી1ખલી2

ખલી2

સ્ત્રીલિંગ

  • 1

    ખળું.

  • 2

    કઠોળની દાળ કરવાની જગા.

મૂળ

सं. खल