ખલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખલો

પુંલિંગ

  • 1

    કાઠિયાવાડી જોડો.

  • 2

    [?] એક બાળરમત.

મૂળ

दे. खल्लय

ખેલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખેલો

પુંલિંગ

  • 1

    માલ કે વેપારવણજની વસ્તુનો સંઘરો કરવો તે; 'કૉર્નરિંગ' (ખેલો કરવો).