ગુજરાતી

માં ખળની 3 મુખ્ય વ્યાખ્યા છે: ખળ1ખળું2ખેળ3

ખળ1

વિશેષણ

 • 1

  શઠ; ધૂર્ત.

ગુજરાતી

માં ખળની 3 મુખ્ય વ્યાખ્યા છે: ખળ1ખળું2ખેળ3

ખળું2

નપુંસક લિંગ

 • 1

  કણસલાં ગૂંદીને કે ઝૂડીને અનાજ કાઢવાની જગા.

મૂળ

सं. खल

ગુજરાતી

માં ખળની 3 મુખ્ય વ્યાખ્યા છે: ખળ1ખળું2ખેળ3

ખેળ3

સ્ત્રીલિંગ

 • 1

  લાહી; આર; કાંજી.

મૂળ

सं. क्षीर?

પુંલિંગ

 • 1

  શઠ; ધૂર્ત.

મૂળ

જુઓ ખલ सं.