ખળકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખળકો

પુંલિંગ

  • 1

    ઉચ્ચક રકમ; અમુક સંખ્યા.

  • 2

    જથો; સમૂહ.

  • 3

    રવાનુકારી ખળળ કરતો ઘસતો પાણીનો પ્રવાહ–જથો.

મૂળ

सं.खल