ખળખળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખળખળ

ક્રિયાવિશેષણ

  • 1

    ખળખળ અવાજ થાય એવી રીતે.

સ્ત્રીલિંગ

  • 1

    ખળખળાટ.

નપુંસક લિંગ

  • 1

    ખળખળાટ.

મૂળ

રવાનુકારી