ખળખળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખળખળવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ખૂબ ઊનું થવું; ઊકળવું.

  • 2

    વહેતાં ખળ ખળ અવાજ કરવો.

  • 3

    બાંધાનું હાલી ઊઠવું; ખખ-જીર્ણ-અશક્ત થવું.