ખળખળાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખળખળાટ

અવ્યય

  • 1

    ખળખળ અવાજ સાથે અટક્યા વગર વહેતું હોય એમ.

પુંલિંગ

  • 1

    એક અવાજ.