ગુજરાતી માં ખળભળાટની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ખળભળાટ1ખળભળાટ2

ખળભળાટ1

પુંલિંગ

 • 1

  ક્ષોભ; ગભરાટ.

 • 2

  ગરબડ; કોલાહલ.

ગુજરાતી માં ખળભળાટની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ખળભળાટ1ખળભળાટ2

ખળભળાટ2

પુંલિંગ

 • 1

  ક્ષોભ; ગભરાટ.

 • 2

  ગરબડ; કોલાહલ (ખળભળાટ કરવો, ખળભળાટ કરી મૂકવો).