ખળાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખળાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    અટકી રહેવું.

  • 2

    'ખળવું'નું કર્મણિ.

મૂળ

सं. स्खल्, प्रा. खल