ખળાવાડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખળાવાડ

સ્ત્રીલિંગ

  • 1

    ખળું કરવાની જગા; ખરાવાડ.

  • 2

    ગામનું પાદર, જ્યાં ખળાં કરાય છે.

મૂળ

ખળું પરથી ખળું+ વાડ