ખેળો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખેળો

પુંલિંગ

  • 1

    નાટક કે ભવાઈમાં સ્ત્રીનો વેષ લેનાર પુરુષ; ભવૈયો.

મૂળ

'ખેલ' ઉપરથી?