ગુજરાતી

માં ખેવટની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખેવટ1ખેવટું2

ખેવટ1

પુંલિંગ

  • 1

    માર્ગદર્શક; નેતા.

  • 2

    સુકાની.

મૂળ

हिं.

ગુજરાતી

માં ખેવટની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખેવટ1ખેવટું2

ખેવટું2

નપુંસક લિંગ

  • 1

    સુકાનીનું-હોડી હંકારવાનું કામ; વહાણવટું.