ખવળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખવળવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ભોંય, બિછાના પર આળોટવું.

  • 2

    વલૂરવું.

  • 3

    ખળભળવું.

મૂળ

दे. खवलिअ- ક્રુદ્ધ પરથી?