ખ્વાજા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખ્વાજા

પુંલિંગ

  • 1

    અમીર જેવો માણસ.

  • 2

    મોટો ફકીર કે પીર.

મૂળ

फा.