ખ્વાબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખ્વાબ

પુંલિંગ, નપુંસક લિંગ​ & પુંલિંગ, નપુંસક લિંગ​

  • 1

    ખાબ; સ્વપ્ન.

મૂળ

फा.

ખવાબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખવાબ

પુંલિંગ

  • 1

    સ્વપ્ન.

મૂળ

જુઓ ખ્વાબ