ખવાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખવાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'ખાવું'નું કર્મણિ.

  • 2

    (ખ?) કાટ કે સડો લાગવો; ક્ષીણ થવું.