ખવાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખવાસ

વિશેષણ

  • 1

    સેવાચાકરીનો ધંધો કરતી એક જાતનું.

મૂળ

अ.

પુંલિંગ

  • 1

    તે જાતનો માણસ.