ખુશબખ્તી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખુશબખ્તી

સ્ત્રીલિંગ

  • 1

    સદ્ભાગ્ય.

  • 2

    ખુશાલીની ભેટ-બક્ષિસ.

મૂળ

फा.

ખુશબખતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખુશબખતી

સ્ત્રીલિંગ

  • 1

    સદ્ભાગ્ય.

  • 2

    ખુશાલીની ભેટ-બક્ષિસ.

મૂળ

फा.