ખુશમિજાજી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખુશમિજાજી

વિશેષણ

  • 1

    ખુશમિજાજવાળું; આનંદી.

ખુશમિજાજી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખુશમિજાજી

સ્ત્રીલિંગ

  • 1

    આનંદી હોવું તે.