ખુશહાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખુશહાલ

વિશેષણ

  • 1

    ખુશાલ; ખુશ હાલતમાં હોય એવું; સુખી.

  • 2

    કુશળ; તંદુરસ્ત.