ખુશાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખુશાલ

વિશેષણ

  • 1

    ખુશ હાલતમાં હોય એવું; સુખી.

  • 2

    કુશળ; તંદુરસ્ત.

મૂળ

'ખુશહાલ' ઉપરથી