ખુશી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખુશી

સ્ત્રીલિંગ

  • 1

    આનંદમગ્નતા; હર્ષ.

  • 2

    મરજી; ઇચ્છા; રુચિ.

  • 3

    ખુશ; રાજી.