ખષ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખષ્ટ

વિશેષણ

  • 1

    છોભું; ખસિયાણું.

મૂળ

सं.