ખસખસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખસખસ

સ્ત્રીલિંગ

  • 1

    અફીણનો છોડવો.

  • 2

    એ છોડવાનું બીજ.

મૂળ

सं. खस्खस