ખૂસટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખૂસટ

વિશેષણ

  • 1

    વૃદ્ધ; ઘરડું.

  • 2

    અરસિક; શુષ્ક.

મૂળ

हिं.

ખૂસટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખૂસટ

વિશેષણ

  • 1

    મૂર્ખ; બેવકૂફ.

  • 2

    મનહૂસ.

મૂળ

हिं.