ખેસર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખેસર

પુંલિંગ

  • 1

    ખચ્ચર.

મૂળ

सं.

ખસર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખસર

સ્ત્રીલિંગ

  • 1

    નાનો ખસરકો.

મૂળ

सं. कर्ष् ઉપરથી?