ખસરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખસરવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ક્યારા કરવા; જુદું જુદું વાવેતર કરવા ખેતરમાં ભાગ પાડવા.

  • 2

    નિશાની કરવી; ખસરકો પાડવો.