ખસરિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખસરિયો

પુંલિંગ

  • 1

    ખસરકો પાડવાનું ઓજાર(સુતારનું).