ખસલત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખસલત

સ્ત્રીલિંગ

  • 1

    આદત.

  • 2

    ખાસિયત.

  • 3

    સ્વભાવ.

મૂળ

अ.