ખસલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખસલી

સ્ત્રીલિંગ

  • 1

    પશુને ખાવાનું ઝીણું સૂકું ઘાસ; ખરસલી.

મૂળ

सं. घास ઉપરથી?