ખસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખસવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    સરકવું; આઘા થવું.

  • 2

    લપસવું.

  • 3

    લાક્ષણિક કરાર, મત, માન્યતા, કથન ઇ૰ થી ફરી જવું (ખસી જવું).

મૂળ

दे. खस