ગુજરાતી

માં ખસિયુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખસિયું1ખેસિયું2

ખસિયું1

વિશેષણ

  • 1

    ખસના રોગવાળું.

ગુજરાતી

માં ખસિયુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખસિયું1ખેસિયું2

ખેસિયું2

નપુંસક લિંગ

  • 1

    ખેસ તરીકે ચાલે એવું વસ્ત્ર; ખેસ.

  • 2

    નજીકનું સગું.