ગુજરાતી

માં ખસીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખસી1ખેસી2

ખસી1

સ્ત્રીલિંગ

  • 1

    અંડ-વૃષણ પર ઉપચાર કરી નિરુપયોગી કરવા તે.

મૂળ

अ.

ગુજરાતી

માં ખસીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખસી1ખેસી2

ખેસી2

વિશેષણ

  • 1

    નજીકનું; અંતરનું.

મૂળ

फा. खेश =પોતાનું